ગોપી હિન્દુજાના અંતિમ સંસ્કારમાં પારિવારિક એકતાનો સંદેશ November 12, 2025 Category: Blog બકિંગહામશાયરના ચિલ્ટર્ન સ્મશાનગૃહમાં શુક્રવાર, 4 નવેમ્બરે ગોપીચંદ પરમાનંદ હિન્દુજાના અંતિમ સંસ્કાર, ત્યારબાદ વ્હાઇટહોલમાં ઓલ્ડ વોર ઓફિસ ખાતે રેફલ્સ હોટેલમાં પ્રાર્થના સભા યુકેમાં ભારતીય સમુદાય માટે એક ઐતિહાસિક ક્ષણ હતી.